હાલમાં Play Store અને App Store પર પ્રોસેસિંગ ચાલુ હોવાથી, ડાયરેક્ટ લિંક અહી આપેલી છે.

Niyukti Application સરકારી પરીક્ષા માટે Best Preparation Platform

જો તમે CCE, Constable અથવા કોઈ પણ Class-3 Exam ની તૈયારી કરો છો, તો Niyukti App માં તમને Perfect Syllabus મુજબ એવું Material મળશે કે જે કોઈપણ વિદ્યાર્થી સરળતાથી સમજી શકે.

PDF + PPT + TEST + PYQ + VIDEO LECTURES

— બધું જ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે.

Android Download

CCE Syllabus Wise Course 2026

Maths, Reasoning, Gujarati, English, GS

આ બધા જ વિષયો તમને સંપૂર્ણ Syllabus મુજબ App માં જોવા મળશે. તમને એમાં મળશે PDF, PPT, TEST, PYQ, અને VIDEO LECTURES.

Constable Syllabus Wise Course 2026

Reasoning, Maths, Gujarati, Bandharan, Science, GK, History, Cultural, Geography

આ બધાનું બધું જ Syllabus મુજબ App માં જોવા મળશે. તમને એમાં મળશે PDF, PPT, TEST, PYQ, અને VIDEO LECTURES.

Niyukti Preparation Plan

જો તમે તૈયારીમાં નવા Aspirant હોય કે તમારી તૈયારી અંતિમ પડાવ પર હોય, તો પણ એક વાર Niyukti App Install જરૂર કરો.

નવા Aspirants માટે: આખું Preparation Plan Ready છે — શું પહેલા કરવું, કયો Video જોવો, પછી કઈ PDF વાંચવી અને ત્યારબાદ Test આપવી — બધું જ Proper Flow મુજબ સેટ કરેલું છે, જેથી તમે ક્યાંય અટકો નહીં.

અને જો તમે જુના Aspirant છો: તો Syllabus મુજબનું Structured Material Revision માટે એકદમ Best છે — જે તમને વધુ Marks લાવવામાં મદદ કરશે.

એક વાર Install કરીને જાતે જ અનુભવ કરો — 100% ફાયદો જરૂર થશે.